મિત્રો ગુજરાતીમાં ઉપલબ્ધ સાહિત્યને લિપિબદ્ધ કરી લોકભોગ્ય બનાવવા માટેનું માધ્યમ છે
વિકિસ્ત્રોત. આપણી ભાષામાં આપણે ત્યાં યોગદાન કરી શકિએ તે માટે આપણે સબડોમેઇનની જરૂર
છે, વિકિસ્ત્રોતનાં ગુજરાતી સબડોમેઇન માટેની અરજીમાં આપનો મત આપી આ કાર્યને આગળ
ધપાવવામાં મદદ કરશો.
આ માસના ઉમદા લેખ તરિકે મારા મતે સરદાર વલ્લભભાઈ પટેલને રજૂ કરી શકાય તેમ છે. આપ
સહુને વિનંતી છે કે નવા લખાતા લેખોને આ કક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરવા જોઈએ.
આ ઉપરાંત વિકિપીડિયામાં અત્યારે અનેક લેખો તૈયાર થઇ રહ્યા છે જેમને પ્રસ્તુત લેખ (માસનો
ઉમદા લેખ) તરિકે રજૂ કરી શકાય તેમ છે. આ લેખોને ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે આપને હાર્દિક
આમંત્રણ છે. મોટેભાગે આ લેખોને સમૃદ્ધ કરવાની અને તેમની સફાઈ કરવાની (જેમકે ત્રુટક કડીઓ
દૂર કરવાની, સંદર્ભ ઉમેરવાની, મઠારવાની, વિગેરે) કે અધુરા અનુવાદ પૂર્ણ કરવાની જરૂર
છે, તો શું આપ મુંબઈ, ઍફીલ ટાવર, ધૂમકેતુ, ઇસ્કોન કે પછી ધરતીકંપ થી શરૂઆત કરશો?
આ ઉપરાંત અન્ય જે લેખોમાં અનુવાદ કરવાની જરૂર છે તેની યાદી અહીં આપી છે, આપ તે લેખોનાં
અનુવાદ કરીને વિકિને સમૃદ્ધ બનાવી શકો છો. આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેષ પ્રસ્તુત
લેખમાં કરવાની જરૂર લાગે તો પ્રસ્તુત લેખનાં પાના પર જઇને સુચન કરવા વિનંતિ છે.
સાઇટ સમાચાર — ઘોષણાઓ, અપડેટ, વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ,
સમાચાર અને પ્રેસ નોંધો.
સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્ત્રોત અને વિકિપીડિયાનાં બહોળા
કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
આ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ ૧૬:૦૫ વાગ્યે થયો.
લોથલનું નાવણિયું તેની સંરચના સાથે
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં બધા લખી શકે છે.
આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યારે અમે ૨૧,૨૭૯ લેખો પર કામ
કરી રહ્યાં છીએ.
